પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-1-2017, અમદાવાદ
મંદિરે દર્શન કરીને સૌ હરિભક્તોને દર્શન આપતાં સંતઆશ્રમની લિફ્ટ પાસે પધાર્યા. અહીં રાહુલદાસ સ્વામીએ વિશ્વવિહારીદાસ સ્વામીના માથે ડ્રમ ધર્યું ને વગાડતાં કહે : ‘વિશ્વવિહારી સ્વામી કહે છે - મારે માથે નગારાં વાગે મોતનાં રે...’ સૌ હસી પડ્યા.
લિફ્ટમાં પ્રવેશતાં સ્વામીશ્રી કહે : ‘મોજનાં...’
સૌના મુખેથી ‘વાહ !’ બોલાઈ ગયું.
એક જ અક્ષર બદલીને પ્રાપ્તિની ફળશ્રુતિરૂપ ‘મોજ’ સુધી સ્વામીશ્રી સૌને દોરી ગયા.
Vachanamrut Gems
Gadhadã II-4:
The Stability of One Who Realises the Greatness of God
"For one who realises the greatness of God, to rule a kingdom or to have to beg for food are both equivalent. He also feels the same towards a young girl, a 16-year-old girl, and an 80-year-old woman. In fact, he views all of the attractive and repulsive objects in this world as being equal; he does not get enticed by an alluring object as a moth does by a lamp. In fact, he is not tempted by any object whatsoever except for God; he is only attracted to the form of God. A devotee who behaves in this manner never becomes bound by vishays, regardless of how enticing they may be."
[Gadhadã II-4]