પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-8-2010, બોચાસણ
અમદાવાદથી જ્ઞાનયજ્ઞ સ્વામીનો પત્ર હતો. ડૉક્ટર સ્વામીની આજ્ઞાથી તેઓ દર મહિને મંદિરના સ્ટાફની સંયુક્ત સભા કરે છે અને શ્રવણ માસમાં પારાયણ કરે છે. અહીં નોકરી કરતા સ્ટાફના સભ્યોને સત્સંગના જ્ઞાનનું ઊંડાણ પ્રાપ્ત થાય અને સત્સંગની દૃઢતા થાય એ હેતુથી તેઓએ દર મહિને મૌખિક કસોટી લઈ શકાય એવું આયોજન કર્યું છે. ‘ઘનશ્યામ ચરિત્ર’ પુસ્તકમાંથી એક જ વાક્યમાં જવાબ આપી શકાય એવા 100 પ્રશ્ન તૈયાર કર્યા છે અને એના જવાબ પણ એમાં છાપેલા છે. આ પુસ્તક તેઓએ મોકલ્યું હતું. સ્વામીશ્રીએ આ પુસ્તક વાંચ્યું.
આ પુસ્તકમાં એક પ્રશ્ન એવો હતો : ‘ઘનશ્યામ મિત્રો સાથે સરોવરમાં કઈ રમત રમતા હતા ?’
એના જવાબમાં એવું લખ્યું હતું કે ‘સંતાકુકડી.’
આ વાંચતાં સ્વામીશ્રી કહે : ‘જ્ઞાનયજ્ઞને આ પૂછી લેજો. સંતાકુકડી સરોવરમાં રમવાની રમત નથી.’
સ્વામીશ્રી કેટલું ધ્યાનપૂર્વક વાંચે છે !
Vachanamrut Gems
Gadhadã III-31:
What is God like?
“There is a mass of divine light that is like countless millions of moons, suns and flames of fire. That mass of light appears to be like an ocean. The form of Purushottam Bhagwãn resides within that luminous, brahmarup abode of God, and He Himself assumes an avatãr from that form. “What is that God like? Well, He transcends both the perishable and the imperishable; He is the cause of all causes; and countless millions of aksharrup muktas worship His holy feet. Out of compassion, that very same God is manifest and present before your eyes in an incarnated form for the purpose of granting ultimate liberation to jivas…”
[Gadhadã III-31]