પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી પલંગ ઉપર વિરાજમાન થયા ત્યારે યોગીચરણ સ્વામી કહે : ‘અત્યારે શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી હયાત હોત અને યોગીજી મહારાજ હોત તો તો આપનું કાર્ય જોઈને કેટલા બધા રાજી થાત કે પ્રમુખસ્વામીએ કેવું કાર્ય કર્યું !’
સ્વામીશ્રી તરત જ કહે : ‘પ્રમુખસ્વામી છે જ ક્યાં ? જે કંઈ થયું છે એ એમના સંકલ્પથી જ થયું છે ને !’
Vachanamrut Gems
Panchãlã-7.3:
Knowing God Perfectly
"… Moreover, just as the form of God in Akshardhãm is resplendent with countless divine powers and divine light at the end of ãtyantik-pralay, one should realise exactly the same regarding the manifest God in human form. One who realises this is said to have known God perfectly."
[Panchãlã-7.3]