પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી રાત્રિભોજન કરવા વિરાજ્યા ત્યારે વિવેકસાગરદાસ સ્વામીએ તેઓએ લખેલા લેખ - ‘અભાવ- અવગુણ-દ્રોહ’નું વાંચન તથા પ્રાસંગિક નિરૂપણ ચાલુ કર્યું.
ભોજન પૂર્ણ થયા બાદ સોફામાંથી ઊભા થઈને સ્વામીશ્રી બોલ્યા : ‘કોઈ કોઈનો અવગુણ લે જ નહીં તો કેવી મજા આવે ?’
પછી જાતે જ કહે : ‘અક્ષરધામ.’
અહીં પૃથ્વી ઉપર પણ અક્ષરધામ કેવી રીતે રચી શકાય ? એની અદ્ભુત રીત સ્વામીશ્રીએ બતાવી દીધી.
Vachanamrut Gems
Loyã-17:
Who Would Never Hold a Grudge Against a Sadhu
"In comparison, if a person does not identify his self with the body and believes, 'I am the ãtmã, due to which this body functions; I am characterised by eternal existence; I enlighten the indriyas and antahkaran. I am not one who becomes happy by possessing wealth, women, etc. Nor am I one who is saddened by not possessing them' - then such a person never bears contempt for the sãdhu, no matter how strongly the sãdhu denounces the panchvishays or the belief that one is the body. Furthermore, he would never quarrel with the sãdhu over insignificant issues, nor would he hold a grudge against him."
[Loyã-17]