પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સ્વામીશ્રી અટલાદરાથી વિદાય લેવાના હતા. સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા માટે મંદિર ઉપર પધાર્યા. એ દરમ્યાન અક્ષરપ્રકાશ સ્વામી કીર્તન ગાઈ રહ્યા હતા : ‘નહીં દઉં જાવા રે, નહીં દઉં જાવા.’ આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘રહેનાર કોઈ રોકી શકતું નથી અને જનાર જતા રહે છે. આ તો બધો ક્રમ છે. પણ આ ભગવાન અહીં (હૃદય તરફ નિર્દેશ કરીને) રાખ્યા છે એટલે અહીં જ છીએ એમ માની અને ભક્તિ-ભજન કરતા રહેજો.’
Vachanamrut Gems
Gadhadã II-9:
The Fruits of not Having a Firm Conviction of God
"On the other hand, a person may be in the Satsang fellowship at present, and he may even be abiding by the commands prescribed in the scriptures, but if his conviction of God is not firm, then when he leaves his body, he will either go to the realm of Brahmã or to the realm of some other demigod; but he will not go to the abode of Purushottam Bhagwãn…"
[Gadhadã II-9]