પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-8-2010, ભાવનગર
પત્રવાંચન કરીને સ્વામીશ્રી આરામમાં જવા ઊભા થઈ રહ્યા હતા. ડૉ. નિકુલ બી.પી. માપી રહ્યા હતા. તેઓ બોલ્યા : ‘leader at 90.’
‘એ શું ?’ સ્વામીશ્રીએ પૂછ્યું.
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આપ 90 વર્ષની ઉંમરે પણ સંસ્થાનું સંચાલન કઈ રીતે કરી રહ્યા છો ? એ વિષયક પ્રવચન મેં પરદેશમાં કર્યું હતું. એનો ભાવાર્થ એ હતો કે બી.એ.પી.એસ.નું બ્રહ્માંડ અત્યારે એક વ્હીલચૅરમાં સમાઈ ગયું છે અને એ વ્હીલચૅર આજે આખા બ્રહ્માંડમાં છવાઈ ગઈ છે.’
સ્વામીશ્રી કહે : ‘એટલે ?’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘વ્હીલચૅરમાં બેઠાં બેઠાં સમગ્ર વિરાટ સંસ્થાનું આપ સંચાલન કરો છો.’
સ્વામીશ્રી કહે : ‘આપણે કાંઈ કરતા નથી, મહારાજ બધું કરે છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘જેમ મહારાજ અક્ષરધામમાં બેઠાં બેઠાં બધું કરે છે એમ....’
અધવચ્ચેથી અટકાવતાં સ્વામીશ્રી આંગળી ઉપર તરફ કરીને કહે : ‘એ ઉપર બેઠા છે એટલે અહીંયાં બધું થાય છે. શ્રીજીમહારાજની જ શક્તિ કામ કરે છે. એમનો સંકલ્પ અને એમનું કાર્ય છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપાની દયાથી બધું ચાલે છે. આપણાથી કાંઈ ન ચાલે. એમની જ શક્તિ, એમનો જ સંકલ્પ, એમનું કાર્ય છે આ બધું....’ આટલું કહીને સ્વામીશ્રી આરામમાં જવા માટે ઊભા થયા.
Vachanamrut Gems
Gadhadã III-39:
Knowledge to help overcome adversity
“… In the same way, only when a person is constantly obsessed by these two topics can that gnãn be realised. Then, that gnãn would assist him against any sort of adversity that may befall him. For example, when Hanumãnji brought the vishalyakarani herbal medicine for Rãmchandra and gave it to him to drink, all of the arrows from Rãmchandraji’s body fell out by themselves. Similarly, all of the ‘arrows’ in the form of the indriyas’ desires to indulge in the vishays are removed when these two points have been imbedded in a person’s mind. That is to say, the vruttis of his indriyas withdraw from the pleasures of the vishays and become rooted only in God. Only he is a satsangi, because only he who associates with his own satya ãtmã and satya God can be called a satsangi.”
[Gadhadã III-39]