પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૩
પ્રશ્ન ૩ : સત્સંગમાં વાત થાય છે કે ભગવાન ને સંત ભેગા જ છે, પણ તે અનુભવ કેમ થાય ?
પ્રમુખસ્વામી મહારાજ : 'ભેગા છે તેવું સમજાય તો આજ્ઞા, રુચિ, અભિપ્રાય સામે વૃત્તિ રહે. તે સચવાય તો જાણવું કે તે ભેગા જ છે.'
Vachanamrut Gems
Gadhadã II-28:
The essence of all the scriptures
“… Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God…”
[Gadhadã II-28]