પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-8-2010, ભાવનગર
ભાવનગરથી રમણીકભાઈ ભટ્ટનો પત્ર આવ્યો હતો. સ્વામીશ્રીએ 20 મિનિટ સુધી આ પત્ર વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગરબડિયા અક્ષરો હોવાને કારણે તેઓ શું કહેવા માગે છે એ ખબર પડી નહીં. છતાં સ્વામીશ્રીએ પ્રયત્ન ચાલુ રાખ્યો. એટલે ધર્મચરણ સ્વામીએ પૂછ્યું : ‘શું જવાબ લખવો ?’
સ્વામીશ્રી કહે : ‘શું કહેવા માગે છે એ ખબર પડતી નથી, પણ અહીં સોમપ્રકાશ સ્વામીને આપી દેજો. તેઓ રમણીકભાઈને પૂછી લેશે.’
Vachanamrut Gems
Gadhadã III-39:
One should apply these two types of gnan with great fervour
“If one attains the gnãn of one’s jivãtmã and the gnãn of God’s greatness as mentioned earlier, then even if one has somehow become attached to any sort of pleasures of the panchvishays, one would not remain bound by them, but would, in fact, break that bondage and withdraw from them. How, then, can one who forsakes the pleasures of the panchvishays become attached? Therefore, having listened to these two types of gnãn, one should apply them within one’s mind with great fervour…”
[Gadhadã III-39]