પ્રેરણા પરિમલ
ભગવાન ખોટા થઈ જતા નથી...
એક યુવક પહેલા સત્સંગસભામાં આવતો હતો, પરંતુ નોકરી છૂટી ગયા પછી તેની ભગવાન પ્રત્યેની આસ્થા ઓછી થઈ ગઈ હતી.
સ્વામીશ્રીએ એને સમજાવતાં કહ્યું કે 'સંસારમાં તો સુખદુઃખઆવવાનાં જ છે. સત્સંગસભામાં આવતો રહીશ તો સહન કરવાનું બળ મળશે, અને આગળ માર્ગસૂઝ શે. નોકરી છૂટી જાય એનાથી કંઈ ભગવાન ખોટા થઈ જતા નથી. માટે એવો વિચાર કર્યાવગર સત્સંગમાં અને મંદિરમાં આવતો રહેજે.'
સ્વામીશ્રીએ આપેલી હિમંતથી એ યુવકની આંખો આત્મવિશ્વાસથી ચમકવા લાગી.
Vachanamrut Gems
Gadhadã II-47:
Jealousy is Worse than the Five Grave Sins
“Furthermore, if someone should give a sãdhu a nice object, one who becomes jealous as well as one who is greedy for the panchvishays are both much worse than one who has committed the five grave sins. Therefore, one who is wise should remain in the company of sãdhus and not harbour any impure intentions within…”
[Gadhadã II-47]