પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૨
પ્રશ્ન ૨ : આપની પાસે હોઈએ ત્યારે બળ અને આનંદ રહે છે, પણ તેવો દૂર ગયા પછી કેમ રહેતો નથી ?
પ્રમુખસ્વામી મહારાજ : પ્રથમ તો જેવો છે તેવો મહિમા સમજાયો નથી. દેહભાવને કારણે જેવો છે તેવો આનંદ રહેતો નથી, પણ મહિમા હોય તો ગમે તેવા પ્રસંગમાં પણ આનંદ રહે.'