પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-8-2010, બોચાસણ
એક હરિભક્ત ચિઠ્ઠીમાં પ્રશ્ન લખીને આવ્યા હતા. એમણે લખ્યું હતું : ‘કોઈ આપને મનથી યાદ કરે તો એનો આપ ઉત્તર આપો છો ?’
સ્વામીશ્રી કહે : ‘જે ભગવાનને યાદ કરે એને ઉત્તર આપે જ છે.’
Vachanamrut Gems
Gadhadã II-63:
Hold no Grudges
“In addition, with the devotees of God one should behave in the same manner as family members do amongst themselves. For example, even if a person scolds his own family members out of affection, or if they happen to scold him, grudges still do not develop in their hearts. With devotees of God, one should behave in the same manner…”
[Gadhadã II-63]