પ્રેરણા પરિમલ
યુટાહ રાજ્યના ...
તા. ૨૮ જૂન, ૨૦૦૭, હ્યુસ્ટન
યુટાહ રાજ્યના ગેસ અને ઓઈલ કંપનીના માંધાતા ડેનિયલ કુકે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : 'હું આદર્શ પિતા અને આદર્શ પતિ કઈ રીતે બની શકું?'
સ્વામીશ્રી : 'નિયમો પાળવા પડે તો ઘરમાં સંપ રહે. તમારાં પત્ની અને તમારા વચ્ચે પ્રેમ રહે એ માટે બાંધછોડ કરતા શીખવું પડે. બાળકો અને પત્નીને સમય આપવો, રોજ સાથે બેસીને ઘરસભા કરવી. પરિવાર સાથે હળવું-મળવું અને સારા ગ્રંથોનું વાંચન કરવું.' સ્વામીશ્રીએ સામાજિક જીવનની સફળતાનાં રહસ્યો, સૂત્ર તેઓને આપ્યાં.
Vachanamrut Gems
Gadhadã II-57:
If a Person Truly Loves God
“Furthermore, if a person truly loves God, he would never develop love for anything else. If there is an object that appears to be dearer to him than God, he would completely discard it. That is true renunciation…”
[Gadhadã II-57]