પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-8-2010, બોચાસણ
લંડનથી આવેલા તરુણભાઈનો સુપુત્ર મયૂર આજે વિદાય લઈ રહ્યો હતો. સ્વામીશ્રી સાથે ખૂબ પ્રેમથી જોડાયેલા મયૂરે સ્વામીશ્રીને પૂછ્યું : ‘ફરી ક્યારે મળશો ?’
સ્વામીશ્રી કહે : ‘કાયમ ભેગા જ છીએ. સંભારીએ એટલે ભેગા. ઇન્ટરનેટમાં કેવું તરત દેખાય છે ! એમ આપણે પણ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... કરવું, તો તરત દેખાય.’
Vachanamrut Gems
Gadhadã II-35:
Crossing the ocean
“Also, realise that to try to attain liberation by only observing dharma without the other three attributes – upãsanã of God’s form, narrating and listening to God’s divine incidents, and chanting His holy name – would be as difficult as trying to cross the ocean after tying gourds to oneself. Yet, though a person has the refuge of the form of God; though he narrates and listens to God’s divine incidents and though he chants the name of God, if he does not observe dharma, he should be known to be as foolish as one who tries to cross the ocean carrying a stone slab upon his head; he should also be known to be like an outcast.”
[Gadhadã II-35]