પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી નિજકક્ષમાં પધારતા હતા ત્યાં હૉલેન્ડના સંનિષ્ઠ હરિભક્ત શ્રી હનકોપ ઊભા હતા. તેમણે પૂછ્યું : ‘What is the best thing I can do for you?’ (ઉત્તમ વસ્તુ કઈ છે કે જે હું તમારા માટે કરી શકું ?)
‘દરેકમાં નિર્દોષબુદ્ધિ.’ સ્વામીશ્રી બોલ્યા.
ત્યારે તેમણે કહ્યું : ‘But you have to help me.’ (પણ તમારે મને મદદ કરવી પડશે)
‘બહુ મદદ થશે.’ સ્વામીશ્રી લટકું કરતાં બોલી ઊઠ્યા.
જો આપણે તેઓની રુચિમાં ભળવા તૈયાર હોઈએ, તો તેઓ તો અતિશય મદદ કરવા તત્પર જ છે.
Vachanamrut Gems
Panchãlã-4:
Developing Conviction by Realising the Divinity in God
"When that God - who possesses a divine form - assumes a human body, He behaves with swabhãvs similar to humans. However, one who is intelligent realises, 'He possesses lust, but it is not like that of other humans. In fact, anger, avarice, cravings for taste, egotism and other human swabhãvs are also present in God, but they certainly are not like those possessed by other humans.' An intelligent person realises that there is something divine about that God, and with this understanding, he develops the conviction of Him being God…"
[Panchãlã-4]