પ્રેરણા પરિમલ
એક યુવક સ્વામીશ્રી પાસે ...
એક યુવક સ્વામીશ્રી પાસે પોતાના મનની મૂંઝવણ ઠાલવવા માટે આવ્યો. સ્વામીશ્રીને વાત કરતાં કહે, 'મારાં માબાપ મને પાઇલટ બનાવવાની ના પાડે છે. તેઓ કહે છે, પ્લેન હવામાં ચાલે ને ક્યારે શું થાય એ નક્કી ન કહેવાય. માટે પાઇલટ નથી બનવું અને મારે પાઇલટ જ થવું છે તો મારે શું કરવું?'
સ્વામીશ્રી હસતાં હસતાં ઉપેક્ષાભાવે કહેતા હોય એ રીતે કહે, 'મરવાનું તો ગાડું ચલાવતો હોય તો ય થાય છે. મોટર ચલાવે એમાંય થાય છે, એમનેમ પણ થાય છે. એમાં ગભરાવવાનું શું? ભગવાનને સંભારીને શીખવું ને આગળ વધવું.'
Vachanamrut Gems
Gadhadã III-21:
My Inherent Nature
“I am of the opinion that even if I try to develop affection for anyone other than God and His ekãntik bhaktas, I cannot do so. I also feel that My inclination is similar to that of Jadbharat, Shukdev, Dattãtreya and Rushabhdev Bhagwãn. As a result, I also prefer to stay only in forests, mountains and jungles; I do not like to stay in large towns or cities. Such is My inherent nature. Despite this, I stay in the midst of thousands of people for the sake of God and His devotees. Nevertheless, I remain just as detached here as I would if I were living in the forests. But I do not stay amidst thousands of people out of any self-interest; it is for the sake of God and His devotees that I stay in the midst of people. In fact, no matter how much pravrutti I may have to engage Myself in for the sake of the devotees of God, I still consider it to be nivrutti.”
[Gadhadã III-21]