પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-8-2010, બોચાસણ
જાણીતા એડવોકેટ યતિનભાઈ ઓઝા દર્શને આવ્યા. તેઓ રાજ્યના ખૂબ અગ્રણી વકીલ છે. ગરીબો માટે ખાસ કાર્ય કરે છે અને ન્યાય અપાવે છે. ગુજરાતના અન્ય પ્રસિદ્ધ હાઈકોર્ટ એડવોકેટ અને એજ્યુકેશનિસ્ટ દેવાંગ નાણાવટીએ સ્વામીશ્રીના આશીર્વાદથી માંસાહાર છોડી દીધો છે. તે વિશે વાત કરતાં યતિનભાઈ કહે : ‘દેવાંગ મારો મિત્ર છે. એને 365 દિવસ માંસાહાર જોઈએ. આજે આપના આશીર્વાદથી માંસાહારને અડતો પણ નથી. એટલે હું પણ માનું છું કે આપના આશીર્વાદમાં ચમત્કાર છે. જે દેવાંગને ઓળખતો હોય એના માટે આ ચમત્કાર જ લાગે.’
Vachanamrut Gems
Vartãl-14:
Why does one who seems to be unworthy still attain samadhi?
Thereupon Rãmchandra Vãghmodiã of Vadodarã asked Shriji Mahãrãj, “Mahãrãj, why does one who seems to be an unworthy person still attain samãdhi?”
Shriji Maharaj replied, "Everyone believes that one who infringes the dharma of one's caste and ashram as prescribed in the scriptures is an 'unworthy person'. However, if that unworthy person sincerely appreciates the virtues of God and His Sant, he earns great merits. As a result, the sins that he has committed by transgressing the dharma of his caste and ashram are eradicated and his jiva becomes extremely pure. Thereafter, when his mind is fixed on God's form, he attains samadhi."
[Vartãl-14]