પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-8-2010, બોચાસણ
સાબરકાંઠા જિલ્લાના ડી.ડી.ઓ. શ્રી સેવક સાહેબ દર્શને આવ્યા હતા. તેઓ કહે : ‘આપની સંસ્થાની સેવાઓ મેં બહુ જ જગ્યાએ જોઈ છે. જ્યાં જ્યાં મારી બદલી થઈ ત્યાં આ સેવાઓ હું જોતો આવ્યો છું. ઉકાઈના છાત્રાલયથી માંડીને બધી જ જગ્યાએ આપની સેવાનાં મેં દર્શન કર્યાં છે.’
તેઓએ સંસ્થાના પ્રભાવની ઘણી વાતો કરી. સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Gadhadã II-65:
When God manifests
“When God manifests for the liberation of the jivas as an avatãr such as Rãm, Krishna, etc., He is not infatuated by anything in this world, which is the result of mãyã. In fact, due to His transcendental majesty, He behaves absolutely fearlessly. However, for the sake of accepting the bhakti of His devotees, He also quite thoroughly indulges in the panchvishays. Seeing this, those people in the world who are over-wise, perceive faults in God. They think, ‘He maybe called God, but He has more attachment to this world than we do.’ Thinking thus, they consider God to be human, just like themselves, but they do not realise His transcendental greatness. This in itself is God’s mãyã.”
[Gadhadã II-65]