પ્રેરણા પરિમલ
નડિયાદનો એક બાળક ...
તા. ૧ મે, ૨૦૦૭, બોચાસણ
નડિયાદનો એક બાળક સ્વામીશ્રી પાસે આવ્યો અને કૅફથી કહે, 'બાપા ! હું દશમામાં આવ્યો છુ _. આશીર્વાદ આપો.' સ્વામીશ્રીએ એને આશીર્વાદ આપ્યા અને પછી ધીમે રહીને કહ્યું, 'ટી.વી.નું કેમ છે ?'
'એ તો જોઉં છું.'
સ્વામીશ્રી કહે, 'જો તારે સારું રિઝલ્ટ લાવવું હોય તો ટી.વી. મૂકી દે અને ભગવાનની પૂજા કર અને પ્રાર્થના કરજે.'
સ્વામીશ્રીએ એના જ ઉત્સાહને નવી દિશા આપી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-27:
Mandirs God's Upasana
“… Therefore, one who sits idly, maintaining extreme renunciation and compassion, is unable to offer bhakti to God. When bhakti diminishes, the upãsanã of God is also destroyed, and a lineage of blind followers results. That is why I have had mandirs built – for the purpose of preserving God’s upãsanã forever.”
[Gadhadã II-27]