પ્રેરણા પરિમલ
'અમારે દર્શન કઈ રીતે કરવાં?'
તા. ૨-૩-૨૦૦૭, સારંગપુર
સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. યુગાન્ડાથી આવેલા હરીશભાઈ ભૂપતાણીએ સ્વામીશ્રીને પૂછ્યું: 'અમારે દર્શન કઈ રીતે કરવાં?'
એક જ વાક્યમાં ઉત્તર આપતાં સ્વામીશ્રી કહેઃ 'પોતાને ભૂલી જઈને ભગવાનનાં દર્શન કરીએ તો સુખ આવે.'
Vachanamrut Gems
Gadhadã II-26:
Accepting Advice Positively
“Moreover, the following practice is observed everywhere: When a king or a guru scolds and rebukes a servant or a disciple, if the servant or disciple accepts it positively, then the king or the guru harbours tremendous affection for him. Conversely, they do not feel affection towards a person who reacts negatively when given such advice. God’s method is similar. When He gives advice to someone, if they accept it positively, He develops affection for them; if they react negatively, however, He does not develop affection for them.”
[Gadhadã II-26]