પ્રેરણા પરિમલ
જાગૃતિનાપ્રહરી
અલ્પાહાર વખતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સામયિક 'સ્વામિનાનારાયણપ્રકાશ'નું વાંચન થતું હતું. એમાં ઇન્ટરનેટ વિશે લખાયેલા લેખનું મથાળું વંચાયું. 'ઇન્ટરનેટની ભયંકરતા' સાંભળી પ્રમુખસ્વામી મહારાજ ઝીણી આંખ કરી કટાક્ષ કરતાં કહે, 'એમ? ભયંકરતા હતી તો ઇન્ટરનેટ શું કરવા શોધ્યું? લોકો ભયંકરતા સમજે છે છતાં બનાવે છે! ટી.વી. બનાવતાં વિચાર ન કર્યો. આ ટી.વી. કરતાં હજારગણું ભયંકર છે. વ્યસનમાત્ર ખરાબ છે, પરંતુ પહેલેથી વિચાર કરતા નથી ને પછી...'
'...પછીપ્રતિબંધ મૂકવાનો વિચાર કરે છે.' એક સાધુએ વાક્ય પૂરું કર્યું.
સ્વામીશ્રી આક્રોશ ઠાલવતાં કહે,પ્રતિબંધ મૂક્યે શું થાય? પહેલેથી જ બંધ કરવું જોઈએ ને!' (તા. ૯-૬-૯૯, મુંબઈ)
Vachanamrut Gems
Vartãl-20:
Janak the Videhi
“Janak the Videhi followed the path of pravrutti, and yet he was undisturbed. For example, when a female sannyãsi named Sulbhã came into Janak’s court, King Janak told Sulbhã, ‘Though you are trying to seduce my mind, by the grace of my guru Panchshikh Rishi, I have mastered the doctrines of both Sãnkhya and Yoga. So, even if half of my body is anointed with sandalwood paste and the other half is slashed with a sword, both would be the same to me. Even if my Mithilãpuri were to burn down, still nothing of mine would be burned. Thus, even though I have adopted the path of pravrutti, I am still unaffected and undisturbed.’ This is what King Janak said to Sulbhã. Also, King Janak was said to be the guru of even Shukji.
[Vartãl-20]