પ્રેરણા પરિમલ
તો દુઃખ દૂર હો જાયેગા
આજે રાતના સિલ્વર લાઇન ઇન્ડસ્ટ્રીઝ ના સિનિયર વાઇસપ્રેસિડન્ટ શ્રી લંગડાચલમ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા. તેમના ઘરે એક મહિના પહેલાં ચોરી થઈ. તેઓ બધા બહારગામ ગયેલાં તેથી ચોર લોકો પત્નીનાં ઘરેણાં, રોકડ રકમ અને જે કિંમતી હતું તે ચોરી ગયા. ચોરીના પરિણામે કુટુંબનાં બધાં જ સભ્યોને અશાંતિ હતી.
સ્વામીશ્રી કહે : 'અશાંતિ કરને સે કોઈ લાભ નહીં. ગયા વો ગયા. વો આયેગા નહીં. ચિંતા કરને સે શરીર પર અસર હોગી. ભગવાન કા નામસ્મરણ કરના. સબ ચીજ એક દફા જાનેવાલી હૈ.' લંગડાચલમ કહે : 'મગર ગયા હૈ ઉસકા દુઃખ હોતા હૈ.'
સ્વામીશ્રી : 'અપના ગયા' ઐસા માનને સે દુઃખ હોતા હૈ. અપના થા હી નહીં - ઐસા સોચેંગે તો દુઃખ દૂર હો જાયેગા.'
તેઓએ સ્વામીશ્રીને દંડવતû કર્યા. આશિષ મેળવ્યા. બહાર આવી કહે : 'અબ બહુત અચ્છા લગા. બહુત સંતોષ હુઆ.' (તા. ૧૧-૬-૯૯, મુંબઈ)
Vachanamrut Gems
Jetalpur-1:
Greatness is due to the atma and the Sant
“In the beginning, when no one honours a person, imagine what his nature is like. Then, when 100 people begin to follow him, his self-conceit becomes of a different type. Further, when 1,000 people or 100,000 people follow him, or 10 million people follow him, his self-conceit becomes of a different type altogether. Then, if he becomes like Brahmã, or Shiv, or Indra, and if he is rational, he would realise, ‘My greatness is not due to this status.’ What is it due to? Well, greatness is due to the ãtmã; and secondly, it is due to association with the Sant. This is because even though Brahmã and the others are all great, they still crave for the dust from the feet of the Sant.
[Jetalpur-1]