પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બધું યાદ રાખે તો...
									
                                    
                                        
	(તા. ૧૪-૦૧-૨૦૦૮, મુંબઈ)
	મંદિરમાં ઠાકોરજીના દર્શન કરીને સ્વામીશ્રી જ્યારે મોટી લિફ્ટ આગળ પધાર્યા ત્યારે ઝોળી ધરીને ઊભેલા આનંદપ્રિય સ્વામી કહે : 'અમારી ઝોળીમાં આપના ગુણ ભરી દેજો.'
	સ્વામીશ્રી કહે, 'બધું યાદ રાખે તો ભાથુ ભરાયેલું રહે ને, પણ બધું ભૂલી જવાય છે.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã  II-40:
                                             
                                            One Extra Prostration
                                        
                                        
                                            
	“So that you remember this fact daily, from today, all sãdhus and all devotees should observe the following vow: After performing puja of God, one should offer prostrations according to one’s daily practice. After this, to compensate for having knowingly or unknowingly harmed a devotee of God by thought, word or deed during the day, one should perform one extra prostration daily. This is My command; so please do abide by it.”
	[Gadhadã II-40]