પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-8-2010, બોચાસણ
એક મુમુક્ષુ યુવક દર્શને આવ્યો. એ કહે : ‘મને સાધુ થવાની તીવ્ર ઇચ્છા છે, પરંતુ આ વાતનો મારાં મમ્મી-પપ્પાને ખ્યાલ આવતાં જ એમણે મારાં લગ્ન કરાવી દીધાં છે. આપ કંઈક અન્યથાકર્તું શક્તિ વાપરો અને હું છોકરીને સમજાવું અને છૂટું કરું, જેથી હું સાધુ થઈ શકું.’
સ્વામીશ્રી કહે : ‘એવું કાંઈ કરવાની જરૂર નથી. મા-બાપને રાજી કર. ત્યાં રહીને સત્સંગની સેવા કર.’
Vachanamrut Gems
Gadhadã II-53:
The scriptural definition of 'delusion'
“The characteristic of delusion as described in the scriptures is as follows: When delusion pervades one’s heart, one simply cannot perceive one’s own flaws. Thus, not being able to perceive one’s own flaws is, in fact, the very definition of delusion.”
[Gadhadã II-53]