પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-12-2016, નવસારી
આજે મુલાકાતો દરમ્યાન ડૉ. અંકુર પાલડિયા નામના હરિભક્ત આવ્યા. તેમણે સ્વામીશ્રીને પૂછ્યું : ‘હું રોજ પૂજામાં આપને પ્રાર્થના કરું છું તે આપને પહોંચે છે ને ?’
‘હા.’ સ્વામીશ્રી બોલ્યા. સર્વાંતર્યામી અક્ષરબ્રહ્મથી શું અજાણ્યું હોય ?! તેઓના આ એક અક્ષરમાં સૌ સત્સંગીઓ માટે અનેરી હૈયાધારણા પડેલી છે.
Vachanamrut Gems
Loyã-2:
The Cause and the Effect
Thereupon Brahmãnand Swãmi asked, "That which is the cause should be greater than its effect. Why, then, does a large tree arise from the seed of a banyan tree, which is small?"
Shriji Mahãrãj replied, "A cause may be small and subtle, yet it is still capable of producing a vast effect - that is the cause's greatness…"
[Loyã-2]