પ્રેરણા પરિમલ
બધું જ દિવ્ય છે...
હર્ષદ ચાવડા સ્વામીશ્રીને કહે, 'જોગી બાપા જમવા બેસે ત્યારે મને ઘણી વખત કહે, પ્રમુખસ્વામીને બોલાવી લાવો.' એક વાર તો આપે ઉપવાસ કર્યો હતો તો ય કહે કે બોલાવી લાવો.'
વળી, આગળ વાત કરતાં હર્ષદભાઈ ચાવડા કહે, 'યોગી મહારાજની રીત કરતાં આપની રીત જુ દી છે. એ મને સમજાતું નથી.'
સ્વામીશ્રી કહે, 'યોગીજી મહારાજ તો અલૌકિક ને દિવ્ય પુરુષ હતા. બોલવું ચાલવું બધું દિવ્યતમ દિવ્યતમ.... ભવ્યતમ ભવ્યતમ... એમને લીધે જ બધું કામ થાય છે. એટલે આપણામાં તો એમના જેવી રીત ક્યાંથી હોય ? આપણે તો હજી શીખીએ છીએ.
સ્વામીશ્રીની હૃદયની ભાવના સાહજિક રીતે અત્યારે વ્યક્ત થઈ રહી હતી.
Vachanamrut Gems
Gadhadã II-33:
A True Sadhu
“… The enemies of lust, anger, avarice, etc., prevail strongly even in a sãdhu, but to please God, he would still forsake them; for only then can he be called a true sãdhu.”
[Gadhadã II-33]