પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-7-2010
સાંજે સંસ્થાકીય મિટિંગ હતી. સૌથી પહેલાં સ્વામીશ્રી આવીને વિરાજી ગયા. લગભગ સતત સાડા ત્રણ કલાક સુધી સ્વામીશ્રી એકધારું મિટિંગમાં વિરાજ્યા. મિટિંગ પૂરી થયા પછી ટ્રસ્ટીઓને છેલ્લે પ્રસાદ આપ્યા પછી સ્વામીશ્રી રૂમમાં પધાર્યા, ત્યારે સંતોએ વિનંતી કરી કે ‘આરામ કરો.’
સ્વામીશ્રી કહે : ‘બસ ! સૂઈ જ જવાનું ?’
સાડા ત્રણ કલાકની મિટિંગના અંતે પણ સ્વામીશ્રી તો એવા જ સ્ફૂર્તિમાન હતા.
Vachanamrut Gems
Gadhadã III-37:
God is Supreme
“Now I shall narrate to you the gnãn of the form of God. No demigod, human or anything created from Prakruti, possesses a form like God. In addition, kãl devours everything except God; that is to say, kãl’s powers are incapable of affecting God. This is what God is like. In fact, only God is like God; no one else can even compare to Him. Also, a devotee in the abode of God who has attained attributes similar to God also possesses a form similar to that of God. Nevertheless, that devotee is still a mukta, and God is, after all, Purushottam. Indeed, God is supreme amongst everyone and is fit to be worshipped by everyone. He is also their master. No one, however, can fathom the greatness of that God. He has a divine form, is nirgun, and is worthy of being meditated upon. In fact, that form of God is such that a person who meditates upon Him becomes nirgun himself.
[Gadhadã III-37]