પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-12-2016, નવસારી
આજે બપોરે ભોજન પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીએ ચળું કરવા લોટો હાથમાં લીધો. તે સુંદર કળા-કારીગરીથી પૂર્ણ હતો. તેથી સ્વામીશ્રીએ તરત જ પૂછ્યું : ‘આ ચાંદીનો નથી ને ?’
સંતોએ ‘ના’ પાડી. પછી જ સ્વામીશ્રીએ તેનાથી ચળું કર્યું. ‘વૈરાગ્યે ચિત્ત વાસિત છે...’નું દર્શન સ્વામીશ્રીમાં કરી સૌ ધન્ય થઈ ગયા.
Vachanamrut Gems
Kãriyãni-10:
Shriji Maharaj's Most Supreme Principle
"But My zeal and principle is just this: One should strive to please God by performing austerities. Realising God to be the all-doer, one should offer bhakti to God while maintaining a master-servant relationship with Him. Also, one should not allow the upãsanã of that God to be violated in any way. All of you should accept these words of Mine as the most supreme principle."
[Kãriyãni-10]