પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 16-12-2016, સેલવાસ
	આજે રાત્રિભોજન માટે સ્વામીશ્રી ભોજનખંડમાં પ્રવેશ કરી રહેલા ત્યારે મૌલિક નામના યુવકે પૂછ્યું : ‘સ્વામી ! આપની માળાના મણકામાં રાખશો ને ?’
	‘રહેશો તો રાખશું.’ સ્વામીશ્રીએ સ્પષ્ટ ઉત્તર આપતાં જણાવ્યું. આ જવાબમાં તેઓની કૃપાની સાથે આપણા પુરુષપ્રયત્નની પણ અપેક્ષા રાખવામાં આવી છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Kãriyãni-10:
                                             
                                            Retaining the Upasana of God
                                        
                                        
                                            
	"Furthermore, by the grace of God, those who are devotees of God may become like Brahmã, Shiv, Shukji or Nãrad; they may even become like Prakruti-Purush; or they may become like Brahma or Akshar. However, no one is capable of becoming like Shri Purushottam Nãrãyan. Therefore, just as one shuns a vile person, one should immediately shun the company of those persons and those scriptures that refute the upãsanã of God and break one's master-servant relationship with God."
	 
	[Kãriyãni-10]