પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-1-2017, અમદાવાદ
નેચરોપેથીનો એવો મત પડતો હતો કે ‘હમણાં સ્વામીશ્રી ગળ્યું, તળેલું, છાશ, દહીં ન જમે’. આ સાંભળીને સ્વામીશ્રી રાજી થઈને તાળી પાડી ઊઠ્યા અને બોલ્યા : ‘બહુ સારું’.
સારું જમવાનું બંધ થતાં રાજી થઈને બોલાયેલા આ શબ્દો સ્વામીશ્રીના વૈરાગ્ય વિષે કેટલું બધું કહી જાય છે !
Vachanamrut Gems
Loyã-11:
Why is God Sometimes Described as Having Four Arms?
"… In reality, all forms of God's avatãrs have only two arms. However, for the sole reason of dismissing any similarity that a person lacking wisdom may perceive between God's form and other forms, they are often described as having four arms or eight arms."
[Loyã-11]