પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-1-2017, અમદાવાદ
આજે સ્વામીશ્રીને નેચરોપેથીની ટ્રીટમેન્ટ આપવા માટે, તેઓનું મસ્તક પલંગની ધાર તરફ રહે તે રીતે પોઢાડવામાં આવ્યા. એમ કરતાં સ્વામીશ્રીનાં ચરણ દીવાલ બાજુ થયાં. આ દીવાલ ઉપર શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ હતી. આથી સ્વામીશ્રી તરત કહે :
‘શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ ઢાંકી દો.’
‘કેમ ?’ સેવકસંતે પૂછ્યું.
‘મારા પગ શાસ્ત્રીજી મહારાજ બાજુ જાય છે.’
સેવકસંતે કહ્યું : ‘પણ એ તો ઉપર છે અને આપનાં ચરણ તો નીચે છે.’
‘ના. તોય ઢાંકી દો.’
પોતાના ગુરુની આ હદની મર્યાદા સત્પુરુષ સિવાય આ દુનિયામાં બીજું કોણ રાખતું હશે ?
Vachanamrut Gems
Gadhadã II-1:
The Very Essence of All The Scriptures
"As long as pleasant and unpleasant vishays do not appear to be equal, a devotee of God is said to be in the process of God-realisation. When they do appear to be equal, that devotee should be known to have attained God-realisation. When one relinquishes one's attachment to vishays and attains God-realisation, one should be known to have become fulfilled. This is the very essence of all of the scriptures, i.e., the Vedas, the Shãstras, the Purãns, the Itihãs, etc. Furthermore, this discourse which I have delivered before you is the fundamental principle of all of the scriptures. Thus, all devotees should firmly imbibe it in their lives."
[Gadhadã II-1]