પ્રેરણા પરિમલ
શાસ્ત્રીજી મહારાજના ખંડમાં ...
શાસ્ત્રીજી મહારાજના ખંડમાં એક યુવક કહે, 'જેનો જન્મદિવસ હોય એ વિશિષ્ટ કાંઈક સંકલ્પ કરે. આજના આપના જન્મદિને શું સંકલ્પ છે?'
સ્વામીશ્રી કહે, 'ભક્તિ કરો એ. યોગી બાપાના સંકલ્પ જેવા સારા સાધુ થાવ અને ભક્તિ કરો એ.'ઉતારે પધારીને સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા એ દરમ્યાન ફરીથી ચાણસદથી ઈશ્વરચરણ સ્વામીનો ફોન આવ્યો. તેઓ કહે, 'અહીં હજારો હરિભક્તો ભેગા થયા છે, ને સૌની ખૂબ ભાવના છે.'
સ્વામીશ્રી કહે, 'ભાવના છે એ સારું છે. ચારે બાજુ થી હરિભક્તો પધાર્યા છે તો સમૈયો થઈ ગયો છે ને આશીર્વાદ છે.'
ઈશ્વરચરણ સ્વામી કહે, 'દિવ્ય દેહે હાજરી આપજો.'
સ્વામીશ્રી કહે, 'ભગવાન હાજર રહેશે.'
'દિવ્ય દેહે હાજર રહેજો.'
'હા. બધા રાજી રહેજો.'
Vachanamrut Gems
Gadhadã II-62:
God Tests His Devotees through Hardships
“When a devotee of God experiences hardships of any kind, it should be known that the source of those miseries is not kãl, karma or mãyã. In actual fact, it is God Himself who inspires hardships to befall upon His devotees in order to test their patience. Then, just as a man hides behind a curtain and watches, God hides in the heart of His devotee and from there He observes the devotee’s patience. Besides, who are kãl, karma and mãyã that they could hurt a devotee of God? So, realising it to be God’s wish, a devotee of God should remain cheerful.”
[Gadhadã II-62]