પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-8-2010, બોચાસણ
દર્શન કરીને સ્વામીશ્રી મંદિરના ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. અહીં કેટલાક બાળકો ઊભા હતા. એમાં એક નાનો શિશુ પુષ્પનો ગુચ્છ લઈને સ્વામીશ્રી તરફ આગળ વધ્યો. એક સ્વયંસેવકની નજર પડતાં એ નાના શિશુને પાછો ધકેલવામાં આવ્યો. અબુધ શિશુને શું કરવું એનો કોઈ ખ્યાલ ન હતો. એના હાથમાં પુષ્પનો ગુચ્છ હતો. પરિસ્થિતિ પામી ગયેલા સ્વામીશ્રીએ તરત જ એ શિશુને ખૂબ પ્રેમથી ઇશારો કરીને નજીકમાં જ પધરાવેલી ઠાકોરજીની પંચમૂર્તિ સમક્ષ જઈને આ પુષ્પ-ગુચ્છ મૂકવાનું કહ્યું. બાળક ખુશ થઈ ગયો અને પુષ્પ-ગુચ્છ ઠાકોરજીનાં ચરણોમાં અર્પણ કર્યો.
સ્વામીશ્રી માનસ-મર્મજ્ઞ તો છે જ, પરંતુ સાથે સાથે કોઈપણ ગૂંચમાં કે કોઈપણ પરિસ્થિતિમાં હંમેશાં વિકલ્પ આપતા રહ્યા છે, જેથી ઉપક્રમ કરનાર સૌ કોઈને આશ્વાસન મળી રહે.
Vachanamrut Gems
Vartãl-12.2:
Faith in God
In the assembly, Shriji Mahãrãj sat contemplating for quite some time. He then opened His eyes and, looking compassionately at the assembly of devotees, said, “Today I wish to talk to all of you about faith in God, so please listen carefully. Shri Purushottam Bhagwãn, whose form is forever divine, is seated in Akshardhãm, which is as luminous as countless millions of suns, moons, and flames of fire. That same God assumes the avatãrs of Rãm, Krishna, etc., upon this earth for the sake of granting liberation to the jivas. Then, the jiva that develops firm faith in that God by profoundly associating with the Sant progresses spiritually day by day…”
[Vartãl-12.2]