પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-1-2010, મધુભાન રિસોર્ટ
પ્રયાસવીનભાઈ સવારે વાર્તાલાપ દરમ્યાન કહે : ‘આપના હાથમાં તો જાદુ છે.’
સ્વામીશ્રી કહે : ‘જાદુ કાંઈ નથી. બધું ભગવાન કરે છે. એ પ્રેરણા કરે છે. કર્તાહર્તા એ છે. બ્રહ્માંડોનું તંત્ર એ ચલાવે છે.’