પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-12-2016, નાગપુર
આજે અલ્પાહાર જેવો પૂર્ણ થયો કે તરત જ સ્વામીશ્રીએ પોતાની બાજુમાં રહેલી લાઇટ જાતે જ બંધ કરી દીધી. તેઓનો સિદ્ધાંત જ છે કે ‘જરૂરિયાત કરતાં એક ક્ષણ પણ વધુ લાઇટ બળવી ન જોઈએ.’ બાથરૂમમાંથી બહાર નીકળતાં પણ તેઓ બત્તી બંધ કરવાનું ચૂકતા નથી. એવું જ, પત્રવ્યવહારનું કાર્ય પૂરું થાય ત્યારે પણ જોવા મળે. તેઓની આ કરકસરનો હજારમો ભાગ પણ જો આપણા જીવનમાં આવે તોય હજારો રૂપિયાની બચત થઈ જાય એમ છે.
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]