પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-8-2010
ગોરધનભાઈ (ગુલુ) દર્શને આવ્યા. તેઓના હાથમાં જૂના જમાનાની અંગ્રેજ શૈલીનો ટોપો હતો. તેઓએ એ ટોપો ઉતારીને હાથમાં પકડી રાખ્યો હતો. આ જોતાં સ્વામીશ્રી કહે : ‘ટોપો પહેરો.’
વૃદ્ધ ગોરધનકાકાને ટોપો પહેરાવીને સ્વામીશ્રીએ રાજી કરી દીધા. સ્વામીશ્રી સૌની લાક્ષણિકતાને જાણે છે.
Vachanamrut Gems
Jetalpur-3.11:
Who Should be Considered Great?
“Secondly, in our Satsang one who is well-versed in the scriptures is not necessarily great. Who should be considered great? Well, he who, through vairãgya, considers all 14 realms to be as insignificant as a blade of grass; he who, just as he has firm attachment for his body, has firm conviction of God, i.e., Purushottam, as He is; and he who is oblivious to the world in the waking state just as he is oblivious to the world in the state of deep sleep – such a person is great in our Satsang.”
[Jetalpur-3.11]