પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
પ્રયાસવીનભાઈ તથા જાણીતા બિઝનેસમેન ચાર્લ્સ પટેલ સ્વામીશ્રીનાં દર્શન કરવા મુલાકાતકક્ષમાં બેઠા હતા. વાતમાંથી વાત કરતાં સ્વામીશ્રીએ કેટલીક વાત ગાંઠે બંધાવતાં કહ્યું : ‘કુટુંબમાં સંપ સૌથી અગત્યનો છે. સંપ, સુહૃદભાવ અને એકતા, એકબીજાનો પ્રેમ રહે અને એકતા રહે એ જરૂરી છે. મતભેદ તો થાય, પણ એનાથી મનભેદ ન થાય તો દુઃખ ન થાય. યોગીજી મહારાજ કહેતા કે એવા ઘરમાં સંપત્તિની સાથે સાથે સુખ પણ આવે છે.’ વળી, સ્વામીશ્રી કહે : ‘દરેકનો આદર કરવો. દરેક ધર્મનો આદર કરવો. કોઈનો અનાદર ન કરવો, પણ અનુસરવું તો એકને જ.’
Vachanamrut Gems
Loyã-10:
When Maya can Disturb and not Disturb a Person
"… Similarly, mãyã, in the form of the antahkaran, would never entertain a desire to daunt a person who has a firm refuge in God. Rather, it would help his bhakti to flourish. However, mãyã does deflect a person who has a slight deficiency in his refuge in God and does cause him misery. Then, when that person develops a complete refuge in God, mãyã is not able to disturb him or cause him pain. Therefore, the answer is that if a person has such complete faith in God, mãyã is not capable of causing him misery."
[Loyã-10]