પ્રેરણા પરિમલ
સ્મૃતિ સદા નવપલ્લિત રહે છે...
એક હરિભક્ત સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓસ્વામીશ્રીને કહે, 'રણછોડભાઈનો હું પૌત્ર થાઉં.'
બદલપુર તરફના આ હરિભક્તની વાત સાંભળતાં જ સ્વામીશ્રી કહે, 'રણછોડભાઈને મેં સારી રીતે જોયેલા. ચંદુભાઈને પણ જોયેલા. સંકટના સમયે શાસ્ત્રીજી મહારાજને ખભે બેસાડીને રણછોડભાઈએ નદી પાર કરાવેલી, એવા શૂરવીર હરિભક્ત હતા.'
સ્વામીશ્રીના હૃદયમાં હરિભક્તોની સ્મૃતિ સદા નવપલ્લિત રહે છે, તેની પ્રતીતિ વારંવાર આપણને થાયછે.
Vachanamrut Gems
Vartãl-20:
Not Associating with Evil Influences, Regardless of One's High Understanding
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.
[Vartãl-20]