પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-12-2016, ધુલિયા
આજે વિવિધ મંદિરોની મૂર્તિપ્રતિષ્ઠા કરવા સ્વામીશ્રી સભામંડપમાં જવા નીકળ્યા ત્યારે સંત-આશ્રમના ચોકમાં સેવા કરતા યુવકોએ સવારે આપેલા બ્રહ્મવિદ્યાના પાઠના સંદર્ભમાં સ્વામીશ્રીને પૂછ્યું : ‘અમે ગમે એટલું અપમાન થાય તે સહન કરશું. તો આપ અમને સત્સંગમાં રાખશો ને ?’
‘સહન કરે એ રહે જ.’ સ્વામીશ્રી બોલ્યા.
તેઓના શબ્દોમાં સત્સંગના દૃઢ પાયાનું દર્શન સૌને લાધ્યું.
Vachanamrut Gems
Kãriyãni-10:
The Supreme Cause of Liberation
"Furthermore, the jiva's liberation is attained only by the following understanding: 'Everything happens by the will of the incarnate form of Shri Krishna Nãrãyan, not by kãl, karma, mãyã, etc.' In this manner, understanding only God to be the all-doer is the supreme cause of liberation…"
[Kãriyãni-10]