પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-8-2010, બોચાસણ
એક હરિભક્તનો પત્ર હતો. ધંધો ચાલતો ન હતો, એટલે જ્યોતિષને બતાવ્યું હતું. જ્યોતિષે ઘોડાની નાળ આપી હતી. અઠવાડિયું ઘરમાં રાખી, પણ કાંઈ ફેર ન પડ્યો. એટલે આ હરિભક્તને અંતર્દૃષ્ટિ થઈ અને સ્વામીશ્રીને લખ્યું કે ‘મારી નિષ્ઠામાં ખામી આવી તો હવે પ્રાયશ્ચિત્ત શું કરવું ?’
સ્વામીશ્રી કહે : ‘ફરી વાર આવું ન બને તે જાણપણું રાખવું અને દૃઢતા રાખવી. જે કરે છે એ શ્રીજીમહારાજ કરે છે. શ્રીજીમહારાજ આપણા માટે સારું જ કરતા હશે.’
Vachanamrut Gems
Gadhadã II-35:
If I were to Mislead you...
“All of you have faith in Me. If I were to mislead you with unfounded talks, it would amount to throwing all of you into a well and sealing it with a stone slab so that there would be no hope of escape. However, if, because of your faith in My words, you are misled along the wrong path, then of what good would that be to Me? Thus, these discourses are for the sake of your liberation. I have told you this out of affection for all of you, so now all of you should understand it and strictly live by it.”
[Gadhadã II-35]