પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩
અંટોલી તા. ૨-૫-'૫૯
અહીં ઢાઢર નદીમાં સ્નાન કરીને યોગીજી મહારાજ મંદિરે પાછા ફરતા હતા. બે યુવકોના હાથ પકડી, ચડાણવાળો ભાગ હતો તેથી, નીચા નમીને ચાલતા હતા. ત્યાં બે અજાણ્યા માણસો સામેથી ચાલ્યા આવતા હતા. યોગીજી મહારાજને નીચા વળેલા જોઈને તેમણે પૂછ્યું, 'દાદા, શું થયું છે ?'
યોગીજી મહારાજ કહે, 'જગત ખોટું થઈ ગયું છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-19:
Upasna Only to God
“Moreover, one should offer upãsanã only to God and not to any demigod; if one does, then that is a grave sin…”
[Gadhadã II-19]