પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-7-2010, બોચાસણ
લંડનથી આનંદપ્રિય સ્વામીનો ફોન આવ્યો. તેઓ સ્વામીશ્રીને કહે : ‘પચીસ વર્ષ પહેલાં લંડનમાં સુવર્ણ-તુલા થઈ હતી એની સ્મૃતિસભા હતી. આપ લંડન આવ્યા નહીં, સભા સારી થઈ ગઈ.’
સ્વામીશ્રી કહે : ‘અમે તો ત્યાં સભામાં આવ્યા હતા. તમારી દૃષ્ટિ બીજે હશે એટલે દેખાયું નહીં.’
Vachanamrut Gems
Vartãl-3:
The Importance of Bhakti
“If one has bhakti towards God coupled with knowledge of His greatness, one will never fall from dharma – even if one has a lesser degree of ãtmã-realisation, vairãgya and dharma. This is because he who realises God’s greatness thinks, ‘If Brahmã and all the other demigods follow God’s commands, then how can I not follow His injunctions?’ Bearing this in mind, he always abides by the niyams prescribed by God. ”
[Vartãl-3]