પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-12-2016, નવસારી
આજે સાયંસભામાં યોજાયેલા બાળદિનના કાર્યક્રમમાં લાભ આપ્યા બાદ સ્વામીશ્રી નિજનિવાસમાં પધારતા હતા, ત્યારે અમેરિકાથી આવેલ અક્ષર નામનો બાળક મુખપાઠ બોલ્યો કે ‘આવા સાધુનાં દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય...’ એમ કહી તેણે સ્વામીશ્રીને જ પૂછ્યું કે ‘સ્વામી ! મારાં બધાં પાપ બળી જશે ને ?’
‘તારાં દર્શને બીજાનાં પાપ બળી જાય.’ સ્વામીશ્રી બોલ્યા. તેઓના અંતરમાં ઊછળતા ભક્તોના નિરવધિ મહિમાની છાલકમાં આજે સૌ નાહી રહ્યા.
Vachanamrut Gems
Kãriyãni-8:
The Eternal and Original Form of God
"Then someone may doubt, 'In His nirgun form, God is subtler than the extremely subtle, and in His sagun form, He is more vast than the extremely vast. What, then, is the nature of the original form of God, who assumes both of these forms?'
"The answer to that is that the manifest form of God visible in a human form is the eternal and original form of God. His nirgun and sagun aspects are the special, divine powers of that form…"
[Kãriyãni-8]