પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-7-2010, બોચાસણ
અમેરિકાથી પ્રતીકભાઈનો ફોન હતો. તેઓ ‘હરે કૃષ્ણ’ સંસ્થાને અનુસરીને ભક્તિ કરે છે, પરંતુ સ્વામીશ્રી પ્રત્યે પૂજ્યભાવ છે. તેઓની ઇચ્છા હતી કે સ્વામીશ્રીના આશીર્વાદ લેવા કે મારા જીવનમાં ભક્તિ વિશેષ દૃઢ થાય. સ્વામીશ્રીએ આશીર્વાદ આપવાની શરૂઆત કરી અને તેઓ ગદ્ગદ થઈ ઊઠ્યા, રડવા લાગ્યા. સ્વામીશ્રી જેવા સત્પુરુષના આશીર્વાદ પામીને તેઓનું હૈયું ઊભરાઈ ગયું. સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપતાં કહ્યું : ‘તમને ભાવ છે અને ભક્તિ કરો છો અને હજી વિશેષ સારી ભક્તિ કરી શકો તે માટે પ્રાર્થના કરી છે. આશીર્વાદ છે.’
Vachanamrut Gems
Amdãvãd-8:
How does Anger Arise?
“… Also, anger can arise when one is insulted, out of jealousy, over where to sit or not to sit, or even because of the unequal distribution of God’s prasãd. In this way, there are many reasons for anger to arise.”
[Amdãvãd-8]