પ્રેરણા પરિમલ
શૂરવીર થઈ જા...
પોતાની બાજુમાં ઊભેલા યુવકને જોઈને સ્વામીશ્રી એક સંતને કહે, 'આ નિયમિત મંદિરે આવે છે ?'
'હા.'
'ન આવતો હોય તો ઢસડીને લાવજો.'
હેતભાવે એને ટપારતાં સ્વામીશ્રી કહે, 'આમ તો પટિયાબટિયા પાડીને અપટુડેટ ફરે છે, પણ એવી જ રીતે ભગવાનના માર્ગે અપટુડેટ થવાનું.'
' શૂરવીર થઈજા. એવો તૈયાર થઈજા કે વાતચીત કરીએ તો સામો માણસ ધ્રૂજી જાય.'
સ્વામીશ્રી આ યુવકને આત્મીયતાથી કહી રહ્યા હતા, જેમાં પ્રત્યેક યુવક કેવા હોવા જોઈએ એનો પડઘો પણ હતો.
Vachanamrut Gems
Gadhadã II-33:
It Hurts Me Deeply
“When an assembly has gathered, if a man or woman looks lustfully at someone else, then no matter how hard they may try to conceal it, it never escapes My attention. At that time, I become extremely displeased upon that person, and even My face turns red. It hurts Me deeply, but feeling obliged, I cannot say much. Furthermore, being a sãdhu, I keep My feelings within My heart, but if I were to adopt the ways of a king, I would punish that person severely.”
[Gadhadã II-33]