પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-12-2016, નવસારી
આજે સ્વામીશ્રી મંદિર પર મંગળા આરતી કરીને ઉતારે પધારતા હતા ત્યારે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહેલા સંસ્થાના સમર્પિત યુવકો ત્યાં ઊભા હતા. તેમણે સ્વામીશ્રીને પૂછ્યું : ‘સારંગપુરમાં શિબિર છે. અમે ત્યાં જઈએ છીએ. આપને આવવું છે ?’
‘છીએ જ.’ સ્વામીશ્રીએ તત્ત્વજ્ઞાનની ભાષામાં જવાબ આપ્યો. તેમાં તેઓના સર્વવ્યાપી બ્રહ્મસ્વરૂપની ઓળખ પણ હતી.
Vachanamrut Gems
Loyã-1:
The Cause of Not Feeling Fulfilled Within
Thereafter, Motã Shivãnand Swãmi asked, "Despite having complete faith in God, why does one not feel fulfilled within?"
Shriji Mahãrãj replied, "A person whose antahkaran burns due to the enemies of lust, anger, avarice, affection, egotism, cravings for taste, etc., would not believe himself to be fulfilled - even if he does have faith in God."
[Loyã-1]