પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-7-2010, બોચાસણ
શિકાગોથી યશવંતભાઈ અમીનનો ફોન આવ્યો. યશવંતભાઈ ખૂબ ઊંચી પદવી પર હોવાથી સ્વામીશ્રી તેઓને ‘સાહેબ, સાહેબ’ કરતા હતા. આ સાંભળીને યશવંતભાઈ કહે : ‘આપ મને સાહેબ સાહેબ કરીને બોલાવો છો એ સારું નથી લાગતું. હું તો સેવક છું, આપનો દાસ છું.’
સ્વામીશ્રી કહે : ‘દાસના દાસ થઈને જ સેવા કરવાની છે. દાસભાવે સેવા થાય એ આશીર્વાદ છે.’
Vachanamrut Gems
Vartãl-1:
The Importance of Realising the Incarnate Form of God to be the Sole Cause
“However, someone may repeatedly have doubts in his mind about God’s nature. For example, he may think, ‘What must God’s form be like in Brahmapur? What must His form be like in Shwetdwip and Vaikunth? When will I have the darshan of that form?’ He continues to harbour such doubts in his mind, but he does not feel fulfilled by realising that the incarnate form of God that he has attained is alone the cause of everything. Even if he attains samãdhi by God’s wish, his doubts are never eradicated. No matter what he sees in samãdhi, he always desires to see something new; never are the desires of his mind subdued…”
[Vartãl-1]