પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-11-2016, બોચાસણ
આજે સવારે સ્વામીશ્રી જ્યારે પત્રકાર્યમાં પરોવાયેલા હતા ત્યારે બાળશિબિરના આયોજક સંતોએ તેઓને પૂછ્યું કે ‘ગઈકાલે આપ બધા કાર્યકરો સામે અંજનશલાકા ફેરવતા હતા ત્યારે શું બોલતા હતા ?’
‘બધાનું ભલું થાય.’ આટલું કહી સહજભાવે સ્વામીશ્રીએ ઉમેર્યું : ‘આવું બોલતો જ રહું છું, આખો દિવસ. બધાનું ભલું થાય.’
‘કેને દુઃખ દેવાનો દિલમાં રે, ભૂલ્યે ભૂંડો ઘાટ નથી; પરઉપકારે પળ પળમાં રે, ઉપજે ઇચ્છા અંતરથી...’
સાચા સંતની આ રીતિ સ્વામીશ્રીમાં કાયમની છે.
Vachanamrut Gems
Loyã-2.7:
Absolute Faith in the Words of God and His Sant
"… One who has faith has established absolute faith in the words of God and His Sant. Therefore, by the strength of his faith in God, he does not harbour any fear of death. Also, he believes, 'I have attained the manifest form of Purushottam Bhagwãn, and thus I am fulfilled.' "
[Loyã-2.7]