પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૮૩
મોમ્બાસા, તા. ૧-૫-'૭૦
સ્વામીશ્રીએ સુરત શ્રીહરિ સ્વામીને આજે પત્ર લખ્યો, તેમાં લખ્યું હતું :
'અમે પચાસ વર્ષ સત્સંગમાં ફર્યા. પધરામણીઓ કરી, વીસ હજાર માણસોના શીરનામા યાદ રાખ્યા હતા. મંદિરે ગયા પછી યાદ કરીને તેમને વખતોવખત કાગળ લખીએ. મંદિરે આવે તેને સાચવીએ. પછી પાછા જઈએ ત્યારે બમણો ધર્માદો દે. એમ રાખરખાવટથી સત્સંગ વધે છે...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-28:
Falling from Ekantik Dharma is True Death
“For such ekãntik bhaktas, leaving the body is not considered to be death; rather, for them, falling from that ekãntik dharma is true death. This occurs when an aversion arises in one’s heart towards God or His Sant. It is then that that devotee should be known to have fallen from the dharma of ekãntik bhaktas…”
[Gadhadã II-46]