પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-11-2016, બોચાસણ
આજની મુલાકાતો બાદ બપોરે 11-40 વાગ્યે સ્વામીશ્રીએ લીંબુ, લીલી હળદર અને આદુંના રસનું અડધી વાટકી જેટલું મિશ્રણ અંગીકાર કર્યું. ત્યારબાદ મુખારવિંદ લૂછવા માટે તેઓને ટિસ્યૂ પેપર આપવામાં આવ્યું, પરંતુ તે જોઈ સ્વામીશ્રીએ કહ્યું : ‘આટલું મોટું !?’
સંતો તેઓની રુચિ સમજી ગયા અને તરત જ નાનું ટિસ્યૂ પેપર આપી દીધું.
વિશાળ સંસ્થાનો કારોબાર ચલાવવા છતાં સ્વામીશ્રીની આવી કરકસર સૌને અસર કરી ગઈ.
Vachanamrut Gems
Kãriyãni-9:
A Half-fallen Satsangi vs. A Perfect Satsangi
"Therefore, one who understands the greatness of God does not develop animosity towards devotees of God. On the other hand, one who does not understand such greatness does develop animosity towards them. Therefore, one who does not realise the greatness of God and God's devotees should be known as being half-fallen, even if he is a satsangi. Moreover, only one who understands the greatness of God and the devotees of God should be known to be a perfect satsangi."
[Kãriyãni-9]