પ્રેરણા પરિમલ
विश्व की शान है।
તા. ૨૯-૪-૨૦૦૫, અમદાવાદ
ધર્મપ્રકાશ સ્વામીએ અમુક દોહા બનાવેલા. તેનું ગાન તેમણે સ્વામીશ્રીના અલ્પાહાર સમયે કર્યું.
તેઓ અક્ષરધામના સંદર્ભમાં એટલું જ બોલ્યા કે ‘भारत की शान है...।’
ત્યારે તેઓને તરત જ અટકાવીને સ્વામીશ્રીએ કહ્યું, ‘भारत की ही नही, विश्व की शान है ऐसा बोलो।’
સ્વામીશ્રીના અંતરમાં અક્ષરધામનો જે નકશો હતો એ સાહજિકપણે ઉકેલાઈ ગયો. સૌએ સુધારીને ગાયું - विश्व की शान है।
Vachanamrut Gems
Gadhadã II-6:
The Sticky Nature of the Chitt
"… The nature of the chitt is similar to this; it sticks to whatever object it recalls. In fact, the chitt even attaches itself to things that are utterly insignificant, such as stones, or rubbish, or dog excrement - things in which there is not even the slightest pleasure. If it recalls such useless things, it will then also contemplate upon them. Such is its sticky nature."
[Gadhadã II-6]